દીકરીના જન્મ પર રૂ.11,000 આપે છે આ હેલ્થકેર કંપની, આ રીતે કરો અરજી

  • Money.DivyaBhaskar.co.in
  • Feb 17, 2017, 11:10:00 AM IST
2 of 6
PreviousNext
કંપની આ રીતે આપે છે રૂપિયા
 
આ નેટવર્કે ઓક્સી ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે. જો દીકરીનો જન્મ થાય તો આ પ્રોગ્રામ હેઠળ તરત તેના નામે રૂ.11,000 બેન્કમાં જમા કરાવવામાં આવે છે.
 
નેટવર્ક દીકરીના નામે સેવિંગ એકાઉન્ટ ખોલાવે છે અને તેમાં નાણાં જમા કરે છે. આ નાણાં છોકરી 18 વર્ષની થાય ત્યારે ઉપાડી શકાય છે.
 
આ ઉપરાંત નેટવર્ક મા અને દીકરીના સ્વાસ્થ્યની સંભાળ રાખવાની જવાબદારી પણ લે છે.
 
આગળ જાણો, આ માટે માબાપે શું કરવું...

(Service Sector Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Healthcare Network gives Rs.11,000 on birth of a girl child
(Read News in Gujarati from Divya Bhaskar)