દીકરીના જન્મ પર રૂ.11,000 આપે છે આ હેલ્થકેર કંપની, આ રીતે કરો અરજી

  • Money.DivyaBhaskar.co.in
  • Feb 17, 2017, 11:10:00 AM IST
3 of 6
PreviousNext
આ પ્રોગ્રામમાં આ રીતે કરો અરજી
 
ઓક્સી ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં આ લાભ લેવા માટે માએ પ્રેગન્સી દરમિયાન પોતાને રજિસ્ટર કરાવવાની રહે છે.
દીકરીનો જન્મ થયા પછી કંપની નવજાત બાળકના સ્વાસ્થ્યની તપાસ કરાવશે. તેની સાથે જન્મ પ્રમાણપત્રનું વેરિફિકેશન પણ કરાવવામાં આવશે.
 
આ બધી પ્રક્રિયા પછી કંપની દીકરીના નામે સેવિંગ એકાઉન્ટ ખોલાવીને તેમાં 11,000 રૂપિયા જમા કરશે.
 
આગળ જાણો, ક્યાં થાય છે રજિસ્ટ્રેશન
 
 
Click to Comment