દીકરીના જન્મ પર રૂ.11,000 આપે છે આ હેલ્થકેર કંપની, આ રીતે કરો અરજી

  • Money.DivyaBhaskar.co.in
  • Feb 17, 2017, 11:10:00 AM IST
4 of 6
PreviousNext
ઘેર બેઠા જ થશે રજિસ્ટ્રેશન
 
હાલ નેટવર્કના આ પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન કરવા માટે તમારે મોબાઇલ એપની મદદ લેવી પડશે. તે માટે ઓક્સી હેલ્થ (Oxxy Health) એપ ડાઉનલોડ કરવી પડશે.
 
નેટવર્કનો પોતાનો હેલ્થ પ્લાન પણ છે પણ તે અન્ય હેતુ માટે છે. આ એપને ડાઉનલોડ કર્યા પછી ગર્લ ચાઇલ્ડ ઓપ્શન પર ક્લીક કરો. તેના પર જતા જ તમે ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પોતાને રજિસ્ટર કરી શકો છો.
 
આ પ્રોગ્રામમાં નેટવર્ક બે વિકલ્પો આપે છે.  તમારે તેમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો હોય છે. પ્રથમ, દીકરીના નામ પર એફડી અને બીજો મા અને બાળક (છોકરી કે છોકરો)ના સ્વાસ્થ્યની સંપૂર્ણ દેખભાળની જવાબદારી લેવાનો વિકલ્પ મળશે.
 
આગળ જાણો- આ પ્રોગ્રામમાં રજિસ્ટ્રેશન માટે કોઇ ચાર્જિસ છે?
 
 
Click to Comment