દીકરીના જન્મ પર રૂ.11,000 આપે છે આ હેલ્થકેર કંપની, આ રીતે કરો અરજી

  • Money.DivyaBhaskar.co.in
  • Feb 17, 2017, 11:10:00 AM IST
5 of 6
PreviousNext
રજિસ્ટ્રેશન માટે કોઇ ચાર્જિસ નથી
 
ઓક્સી ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામમાં પોતાને રજિસ્ટર કરાવવા માટે તમારે કોઇ પ્રકારનો ચાર્જ ભરવાનો હોતો નથી. આ પ્રોગ્રામનો લાભ લેવા માટે તમે કોઇ ફી કે ચાર્જ ચુકવ્યા વિના રજિસ્ટ્રેશન કરાવી શકો છો. માત્ર રજિસ્ટ્રેશન પૂરતું છે અને તે કરવું જરૂરી છે.
 
કંપનીના જણાવ્યા અનુસાર, આ પ્રોગ્રામ માટે દર વર્ષે 1,000 કરોડ રૂપિયા અલગ ફાળવી રાખે છે. જેથી ભંડોળની તંગી ન પડે.
 
આગળ જાણો- કેવી રીતે શરૂઆત થઇ પ્રોગ્રામની

(Service Sector Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Industry Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This Healthcare Network gives Rs.11,000 on birth of a girl child
(Read News in Gujarati from Divya Bhaskar)