દીકરીના જન્મ પર રૂ.11,000 આપે છે આ હેલ્થકેર કંપની, આ રીતે કરો અરજી

  • Money.DivyaBhaskar.co.in
  • Feb 17, 2017, 11:10:00 AM IST
6 of 6
Previous
આ રીતે શરૂઆત થઇ પ્રોગ્રામની
 
ઓક્સી ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામ શરૂ થવાનો જશ રિયો ઓલિમ્પિકમાં છોકરીઓની જીતને જાય છે. ગયા વર્ષે રિયો ઓલિમ્પિકમાં જ્યારે છોકરીઓએ વિજયનો ધ્વજ ફરકાવ્યો તો કંપનીએ પણ તેના નિમિત્તે દીકરીઓને પ્રોત્સાહિત કરવા માટે આ યોજના બનાવી.
 
આ યોજના સપ્ટેમ્બર 2016માં ગર્લ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તરીકે શરૂ થઇ. છોકરીઓને આગળ વધવા પ્રોત્સાહિત કરવા માટે કંપનીએ આ પ્રોગ્રામની શરૂઆત કરી છે.
 
 
Click to Comment